મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ગુજરાતના ખેડુતોને ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશનના સાધનો ઉપર સહાય આપવાની માનસિકતા ધરાવતા નથી. – મનહર પટેલ : 11-04-2018

  • મુખ્યમંત્રી અને કૃષિમંત્રી ગુજરાતના ખેડુતોને ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશનના સાધનો ઉપર સહાય આપવાની માનસિકતા ધરાવતા નથી. – મનહર પટેલ
  • ડ્રીપ ઇરિગેશનના સાધનોની સબસીડીનો લાભ ખેડુતોના સુધી પહોચવાને બદલે રાજસ્થાનના બજારમા ગુજરાતના ડ્રીપ ઇરિગેશનના સાધન-સામગ્રીનો ફુલ્યો ફાલ્યો કાળો વેપાર. કંપની અને વેપારીઓની સાઠગાઠની સંડોવણી અંગે સકાર તપાસ કરે – મનહર પટેલ
  • ગુજરાત સરકારના કૃષિ મંત્રાલયને પડકાર કે તમે ગુજરાતના ખેડુતોને સમયે ન પાવર આપ્યો, ન પોષણક્ષમ ભાવો આપ્યા,ન પાણી આપ્યુ કે ન પાક વિમો આપ્યો અને આપ્યા તો માત્ર ભાજપા સરકારના વહિવટી અણઆવડતના કદરુપા પરીણામના ખુલાસા. – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note