મુખ્યમંત્રીશ્રી – ભાજપા સરકાર, તમારા ભ્રષ્ટશાસન, નાકામી, ગેરકાયદે કામો છૂપાવવા : 07-10-2019

  • કરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, શરમ ન અનુભવતી ભ્રષ્ટ ભાજપા સરકાર અને નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી લાજવાને બદલે ગાજી રહ્યાં છે.
  • મુખ્યમંત્રીશ્રી – ભાજપા સરકાર, તમારા ભ્રષ્ટશાસન, નાકામી, ગેરકાયદે કામો છૂપાવવા માટે ગુજરાત – ગુજરાતીઓની અસ્મિતાને શા માટે જોડી રહ્યાં છો ?

રાજસ્થાન મુખ્યમંત્રીશ્રીના દારૂબંધીના નિવેદન અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના પ્રત્યાઘાત પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note