“મિલન ધ રીયુનીયન” : 05-06-2017
આજ રોજ પત્રકાર પરિસદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “મિલન ધ રીયુનીયન” સમારોહ તારીખ ૦૯-૦૬-૨૦૧૭ના રોજ બપોરે ૧૨ : કલાકે ગુજરાત યુનીવર્સીટી કન્વેન્શન હોલ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવનાર છે. જેમાં યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાજા બરાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પક્ષ મૌવડીગણ ઉપસ્થિત રહી ખાસ માર્ગદર્શન આપશે. ખાસ આ સમારોહમાં જુના અને નવા યુવા કોંગ્રેસના યુવાનોનું મિલન ધ રીયુનીયન” છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો