માર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. : 13-01-2017
- માર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા.
- ખેડૂતોને ન્યાય મળે તે મારી પ્રાથમિક્તાઃ શ્રી રાઘવજીભાઈ પટેલ
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જામનગર (માર્કેટ યાર્ડ-હાપા) ની આજ રોજ યોજાયેલ ચેરમેનની ચૂંટણીમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને હાલના માર્કટે યાર્ડના લોકલાડીલા ચેરમેનશ્રી રાઘવજીભાઈ પટેલની, ચેરમેન તરીકે સતત ૪ થી વખત બીનહરીફ વરણી થયેલ છે. આજરોજ માર્કેટ યાર્ડ – હાપા મૂકામે ચૂંટણી અધિકારી શ્રીમતી સંગીતાબેન રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ચૂંટણીમાં શ્રી રાઘવજીભાઈ પટેલને વિજેતા જાહેર કરેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો