માત્ર જાહેરાતોમાં રાચતી ભાજપ સરકારનાં શાસનમાં દીકરી-મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસે છે : 15-10-2022
- ભાજપ શાસનમાં દરરોજ ૫ જેટલા બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે તેમ છતાં ભાજપનાં ૭ મહિલા સાંસદ,૧૦ મહિલા ધારાસભ્યો કેમ મૌન?
- “બેટી બચાવો,બેટી પઢાવો” અને મહિલા સશક્તિકરણનાં સૂફીયાણી નારા સાથે સત્તામાં બેઠેલી ભાજપ સરકારનાં શાસનમાં મહિલા પર અત્યાચાર-દુષ્કર્મ-હુમલાઓની ઘટનાઓ મોટા પાયે વધી
ભાજપ શાસનમાં દરરોજ ૫ જેટલા બળાત્કાર-દુષ્કર્મની કાળજુ કંપાવે તેવી ઘટનાઓ થાય છે તેમ છતાં ભાજપનાં ૭ મહિલા સાંસદ, ૧૦ મહિલા ધારાસભ્યો કેમ મૌન? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ શ્રી જેનીબેન ઠુમ્મર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો