માઁ ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી, ધ્વજારોહણ કરતા કોંગ્રેસ પક્ષના વરીષ્ઠ આગેવાનો
વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નવા વર્ષમાં માઁ ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી, સૌ ગુજરાતીઓના કલ્યાણાર્થે ખોડલધામ, કાગવડ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિક જી, ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાજી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીજી તથા કોંગ્રેસ પક્ષના વરીષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું.
