મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર : 26-04-2022
મહેસાણા જિલ્લાના અલોડા ગામે સીમ તળાવનો બારોબાર દસ્તાવેજ કરીને ભાજપાના નેતાઓએ ચાલીસ કરોડ રૂપિયાનું આચરેલા જમીન કૌભાંડ અંગે સંડોવાયેલા તમામ સામે તપાસ કરી તાત્કાલીક ફોજદારી ગુન્હો દાખલ કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પત્રકાર પરિષદમાં જમીન કૌભાંડના પુરાવા રજુ કરતા જણાવ્યુ હતું કે, ૧૯૭૪ માં માજી સૈનિકને જગ્યા સરકાર દ્વારા ફાળવવામાં આવી તે સમયે જે-જે શરતોથી આપેલ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો