મહિલા સશક્તિકરણ અંગે પ્રધાનમંત્રીશ્રીનું સુંદર ભાષણ અને બીજા જ દિવસે જઘન્ય અપરાધ : 17-08-2022

મહિલા સશક્તિકરણ અંગે પ્રધાનમંત્રીશ્રીનું સુંદર ભાષણ અને બીજા જ દિવસે જઘન્ય અપરાધ – બળાત્કારના આરોપીઓને ગુજરાતની ભાજપ સરકાર માફી આપવાના પ્રકરણ અંગે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજ્યસભાના સાંસદશ્રી અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે, પંદરમી ઓગસ્ટે જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ લાલકીલ્લા ઉપરથી ભાષણ આપ્યું અને દેશને સંબોધન કર્યું ત્યારે ઘણા બધા મુદ્દા ઉપર દરવખતની જેમ એમણે વિશેષ રૂપથી અને ડીટેઈલમાં ગર્વમેન્ટ, પોતે શું ઈચ્છી રહી છે અને શુ કરશે એના ઉપર વિસ્તારમાં વાત હતી. સૌથી અગત્યની અને ધ્યાન ખેંચે – આકર્ષે એવી હતી તો તે વાત મહિલા સશક્તિકરણની હતી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_17-8-2022