મહિલા કોંગ્રેસ પત્રકાર પરિષદ : 01-03-2017
આપને આમંત્રિત કરતા હર્ષ થાય છે કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિર રાખવામાં આવેલ છે જેમાં ગુજરાતભર માંથી જીલ્લાની પ્રમુખ બહેનો, પ્રદેશની મહિલા આગેવાનો તેમજ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી શોભાબેન ઓઝા ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખશ્રી સોનલબેન પટેલ અને ગુજરાતના પ્રભારી શ્રીમતી શોભનાબેન શાહ હાજર રહેવાના છે. જેથી કરીને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા સંગઠનનો વ્યાપ વધે અને મહિલાઓમાં જાગૃતિ વધે અને આવી ઘણી ચર્ચા ઉપરોક્ત શિબિરમાં કરવામાં આવશે. જેના ભાગરૂપે આવતીકાલ તારીખ ૦૨ માર્ચ ૨૦૧૭ના રોજ સાંજે ૪ વાગે પત્રકાર પરિષદ રાખવામાં આવેલ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો