મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો : 02-03-2020
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના પાપે દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની છ કરોડ નાગરીકો મોંઘવારીના મારથી હેરાન પરેશાન થઇ ગયા છે. જન વિરોધી નીતિ, મોંઘવારીનો માર, બેરોજગારી આસમાને, મહિલા સુરક્ષા મુદ્દે નિષ્ફળ ભાજપ સરકાર સામે મહિલા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈને ભારે સુત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો