મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 09-05-2018

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસભાના સાંસદશ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી અને ખેડૂત સમાજના શ્રી જયેશભાઈ પટેલ સહિત ખેડૂત સમાજના પ્રતિનિધીઓ, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ. કોંગ્રેસ પક્ષના આગેવાનો આજ રોજ સાંજે ૫-૦૦ કલાકે, મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને ખેડૂતોના હિતમાં, ખેડૂતોની જમીન સંપાદનમાં જે રીતે ભાજપ સરકાર ખોટી રીતે સંપાદન કરી રહી છે. તેના લીધે ખેડૂતોમાં પારાવાર આક્રોશ છે. આ અંગે ખેડૂતોના હિતમાં, ખેડૂતોના પ્રશ્નો ખાસ કરીને જમીન સંપાદન, પુરતુ વળતર અંગે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note