મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો : 01-04-2018

અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી અત્યાચાર નિવારણ એક્ટ -૧૯૮૯ એટ્રોસીટી  એક્ટ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત વિભાગના વડાશ્રી નૌષાદભાઈ સોલંકીની આગેવાની હેઠળ એક ઉચ્ચ પ્રતિનિધી મંડળ આજરોજ સવારે ૧૧-૦૦ કલાકે, મહામહીમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મળીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

AVEDANPATRA ENGLISH

AVEDANPATRA GUJARATI