મરવાનાં વાંકે જીવી રહેલાં કિસાનોને આર્થિક બેહાલ કરનાર ભાજપ સરકારને શ્વેતપત્ર જાહેર કરવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ : 08-06-2017
- ખેડૂતો સદ્ધર હોવાની હાંસી ઉડાવનાર ભાજપને ખેડૂતો જવાબ આપશે.
- મરવાનાં વાંકે જીવી રહેલાં કિસાનોને આર્થિક બેહાલ કરનાર ભાજપ સરકારને શ્વેતપત્ર જાહેર કરવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે આર્થિક બેહાલીમાં મુકાયેલાં કિસાનપુત્રો આત્મહત્યા કરી રહ્યાં છે ત્યારે રાજ્યનાં કૃષિ મંત્રીએ ગુજરાતનાં ખેડૂતો સદ્ધર હોવાનું જણાવી કિસાનોની ક્રુર મશ્કરી કરી હોવાનો આક્રોશ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે રાજ્યમાં ખેડૂતોની વાસ્તવિક Âસ્થતિ અંગે શ્વેતપત્ર જાહેર કરવા ભાજપ સરકારને પડકાર ફેંક્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો