મધ્ય ગુજરાતના તમામ જીલ્લાઓમાં “જન સંપર્ક ગુજરાત”
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો પાંચ દિવસ તા.૦૭/૦૭/૨૦૧૫ થી મધ્ય ગુજરાતના તમામ જીલ્લાઓમાં “જન સંપર્ક ગુજરાત”ના નેજા હેઠળ કોંગ્રેસ પક્ષના કાર્યકર સંમેલનને સંબોધન કરી માર્ગદર્શન આપશે. મધ્ય ગુજરાતના ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા-ઉદેપુર, વડોદરા જીલ્લો/શહેર અને આણંદ જીલ્લાના પદાધિકારીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી “જન સંપર્ક ગુજરાત” સંવાદ કરશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note