મતદાન કરતા ગુજરાત કોંગ્રેસના અગ્રણીશ્રીઓ

જીલ્લા-તાલુકા પંચાયત-નગરપાલિકાના પોતાના વિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરતા રાષ્ટ્રીય નેતા-સાંસદશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ. ડૉ. તુષાર ચૌધરી.