ભાવેણાવાસીઓને આપેલા ૨૦૦૮,૨૦૧૨ અને ૨૦૧૪ ના વચનોનુ સ્પરણ તાજુ કરીને પધારે….મનહર પટેલ : 25-09-2022

  • ૨૯ મી સપ્ટે ના રોજ ભાવેણાની પવિત્ર ભુમિમા પ્રધાનમંત્રીશ્રીનુ સ્વાગત છે….પરંતુ આવતા પહેલા તેમને ભાવેણાવાસીઓને આપેલા ૨૦૦૮,૨૦૧૨ અને ૨૦૧૪ ના વચનોનુ સ્પરણ તાજુ કરીને પધારે….મનહર પટેલ
  • ભાવેણાવાસીઓ રાજનેતાઓને વિશ્વાસ અને શ્રધ્ધાથી સાંભળે છે,ત્યારે આ સૌજન્યનો પ્રધાનમંત્રીશ્રી આદર કરે…..મનહર પટેલ
  • ભાવેણાની પુણ્યભુમમા જે જે ખેરખાઓ થયા તે તમામ ભાવેણાવાસીઓ માટે પિતૃ સમાન છે તેનુ અપમાન ભાવેણાભુમિનુ અપમાન છે. – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MP PRESSNOTE_25-09-2022