ભાવિક સોલંકી – એન.એસ.યુ.આઈ. : 07-04-2017
કોટ વિસ્તારની એન.સી. બોડીવાલા કોલેજની માન્યતા રદ્દ કરતા તા. ૧૦/૪/૨૦૧૭ ના રોજ થી ચાલુ થનારી પરિક્ષાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોલેજના વિદ્યાર્થીઓ અને એન.એસ.યુ.આઈ. ના કાર્યકર્તા આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સાહેબને રજૂઆત કરવા આવેલ હતા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો