ભાવનગર જીલ્લા પંચાયત વિચાર વિમર્શ બેઠક રાજકોટ ખાતે

કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિઓના ચેરમેન તથા તમામ ચુંટાયેલા સભ્યો ને મળવાના કાર્યક્રમ અંતર્ગત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત ના સભ્યો સાથે પ્રજાકીય અભિગમ અપનાવીને પંચાયતી રાજ માં સુશાસન થકી લોકોપયોગી કાર્યો કરવા અંગે ચર્ચા વિચારણા…