‘ભારત જોડો યાત્રા’ એ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના મુલ્યોનું પ્રતિબિંબ છે. : 15-12-2022

ભારતને જોડાવાનું ભગીરથ કાર્ય માટે સમગ્ર દેશ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હંમેશા ઋણી રહશે

પૂજ્ય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સતત સંઘર્ષ, અંસખ્ય બલિદાનો પછી મળેલી આઝાદી બાદ ભારતને જોડાવાનું ભગીરથ કાર્ય માટે સમગ્ર દેશ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હંમેશા ઋણી રહશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB_Press_15.12.2022