ભારતીય જનતા પક્ષના કચ્છ જીલ્લાના આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા : 29-10-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

1. HR PRESSNOTE_29-10-2022