ભારતમાં મોંધવારી અને બેરોજગારી માટે મોદી સરકારની ખોટી આર્થિક નીતિઓ જવાબદાર : 29-08-2022

  • મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીનું આયોજન

મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી શ્રીમતિ યશોમતિ ઠાકુર એ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને મોંઘવારી અને બેરોજગારીથી મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_29-8-2022