ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી 30-09-2020

  • ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી
  • ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી
  • 25 ટકા ફી માફી લોલીપોપ સમાન છે : ડૉ. મનિષ દોશી

વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠ્પ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે તમામ ચિંતામાં છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે પ્રથમ દિવસથી જ સરકારને એક સત્ર ફી માફી માટે રજૂઆત કરી હતી. સૌથી પહેલા શાળા-કોલેજો – શૈક્ષણીક સંકુલો બંધ થયા અને નવેમ્બર સુધી શાળા-કોલેજો ખુલે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note