ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારા સામે ધરણાં – પ્રદર્શન
Home / જિલ્લા કોંગ્રેસ સમાચાર / ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારા સામે ધરણાં – પ્રદર્શન
નવસારી જીલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ નો ભાવ વધારો પાછો ખેંચવા અને મોંઘવારીના મારથી ગુજરાતના નાગરિકોને રાહત આપો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકરો-આગેવાનો જોડાઈને ભાજપ સરકારની સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી નિતીનો સખત વિરોધ કર્યો હતો