ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે : 19-07-2021
- ભાજપ સરકારની વહીવટી નિષ્ફળતા અને વેક્સિનના અભાવે રાજ્ય સરકાર વારંવાર જાહેરનામાની જાહેરાતો કરી રહી છે.
- વેક્સિન લેવા માટે ગુજરાતના નાગરિકો તૈયાર છે, ભાજપ સરકાર જાહેરાત કરવાને બદલે વેક્સિન ઉપલબ્ધ કરાવે.
- રસીકરણ કાર્યક્રમ રાષ્ટ્રિય કાર્યક્રમ છે. ભાજપ સરકાર તેને રાજકીય કાર્યક્રમ તરીકે જાહેરાતો કરી પ્રજાના કરોડો રૂપિયા વેડફી રહી છે. ગુજરાતની જનતાને કોરોના મહામારીમાંથી બચાવવા ભાજપ સરકાર નિષ્ફળ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો