ભાજપ સરકાર ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી આપવામાં નિષ્ફળ : 23-06-2018

  • ભાજપ સરકાર ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી આપવામાં નિષ્ફળ, ગુજરાતના ખેડૂતોને માત્ર ૮ કલાક વિજળી રાત્રીના સમયે મળે છે
  • ખેડૂતોને ખેત પેદાશોના ટેકાના ભાવ ન આપનાર ભાજપ શાસનમાં ખેડૂતોને સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે
  • મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીની પત્રકાર પરિષદમાં ખેડૂતોને દેવા માફી અને મગફળી ગોડાઉન સળગાવવાના કાવતરાં અંગે કોઈ નક્કર જાહેરાત ન થતાં રાજ્યના ખેડૂતો થયા નિરાશ

ભાજપા સરકાર ધોળા દિવસે આકાશમાં તારા દેખાડીને સોલાર યોજના ખેડૂતોને ભ્રમિત કરવા માટે અની રાજ્યમાં તમામ ખેડૂતોના આક્રોશ અને અજંપાથી ધ્યાન ભટકવવાની જાહેરાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીની પત્રકાર પરિષદમાં ખેડૂતોને દેવા માફી અને મગફળી ગોડાઉન સળગાવવાના કાવતરાં અંગે કોઈ નક્કર જાહેરાત ન થતાં રાજ્યના ખેડૂતો નિરાશ થયા છે. ખેડૂતોને ખેત પેદાશોના ટેકાના ભાવ ન આપનાર ભાજપ શાસનમાં ખેડૂતોને સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note