ભાજપ સરકાર ઓરમાયું વર્તન દૂર કરી વિશિષ્ટ દિવ્યાંગોને નોકરી આપી માનવીય અભિગમ દાખવેઃ કોંગ્રેસ : 15-02-2018

  • ભાજપ સરકાર ઓરમાયું વર્તન દૂર કરી વિશિષ્ટ દિવ્યાંગોને નોકરી આપી માનવીય અભિગમ દાખવેઃ કોંગ્રેસ
  • આસી. ફિઝીયોથેરાપી, સંગીત – ઉદ્યોગ શિક્ષકની ૧૯૯૧થી ભરતી બંધ કરનાર ભાજપ સરકારે વિશિષ્ટ દિવ્યાંગ સ્કુલોને તાકીદે માન્યતા અને ગ્રાન્ટ આપવી જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં આસી. ફિઝીયોથેરાપી, સંગીત શિક્ષક તેમજ ઉદ્યોગ શિક્ષક તરીકે વિશિષ્ટ દિવ્યાંગોની ભરતી છેલ્લા ૧૬ વર્ષથી બંધ કરી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ખાસ દિવ્યાંગો માટેની શાળાઓને માન્યતા તેમજ પૂરતી ગ્રાન્ટ આપી દિવ્યાંગોને સાચા અર્થમાં માનવતાભર્યું સન્માન આપવા માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note