ભાજપ સરકારે સત્તાલાલસા છોડી મુખ્યમંત્રી બદલવાના બદલે ચૂંટણી આપવી જોઈએ : 04-08-2016

  • ભાજપ સરકારે સત્તાલાલસા છોડી મુખ્યમંત્રી બદલવાના બદલે ચૂંટણી આપવી જોઈએ
  • મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને વર્ગવિગ્રહ જેવી સમસ્યા પેદા કરી તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નિવડેલી ભાજપ સરકારે મુખ્યમંત્રી બદલવા કરતાં પોતાની પ્રજાવિરોધી માનસિક્તા બદલવી જોઈએ. – ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું ભાજપના સત્તા લાલચું રાજકારણના ભાગરૂપે લેવાયેલું રાજીનામું ગુજરાત મોડેલ તેમજ મહિલા સશક્તિકરણની સદંતર નિષ્ફળતા હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પડછાયા સ્વરૂપે શ્રીમતી આનંદીબેન પટેલને વારસો આપ્યો હતો. આમ છતાં વિકાસના નામે ખોખલું રાજકારણ રમનાર ભાજપ સરકારે સત્તાલાલસા છોડી નવા મુખ્યમંત્રીના બદલે વિધાનસભાની સામાન્ય ચૂંટણી આપવી જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note