ભાજપ સરકારે ફી વધારા અંગે ખાનગી સંચાલકોની તરફેણ કરી : ડૉ. મનિષ દોશી : 19-01-2022

  • સામાન્ય – મધ્યમવર્ગના બાળકોને ફીમાં રાહત આપવાને બદલે ભાજપ સરકારે ફી વધારા અંગે ખાનગી સંચાલકોની તરફેણ કરી : ડૉ. મનિષ દોશી
  • ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ– વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી

વૈશ્વિક મહામારીમાં તમામ ધંધારોજગાર ઠ્પ થઇ ચૂકયાં છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો પોતાના બાળકના ભવિષ્ય માટે સતત ચિંતામાં છે. તેવા સંજોગોમાં ફીમાં રાહતની વ્યાજબી માંગને અવગણીને ભાજપ સરકારે ખાનગી શાળા-સંચાલકોની વધુ એક વખત તરફેણ કરી છે ત્યારે રાજ્યના સામાન્ય – મધ્યમવર્ગના વાલીઓને રાહત આપવાને બદલે ખાનગી સંચાલકોને ફી વધારો આપવાની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note