ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” : 20-01-2017
- ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ”
- જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ.
- ગુજરાતમાં ગેરકાયદેસર પાણીનો ૧૦,૦૦૦ કરોડનો વેપારઃ ભાજપ અને મળતીયાઓ સક્રિય
- તળાવોના ખોદાણ બાદ ચેકડેમ રીપેરીંગના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર
ગુજરાતમાં વિવિધ જગ્યાએ તળાવોના ખોદાણ અને નવનીકરણના નામે ભાજપ સરકારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. કરોડો રૂપિયાની માટી, કાંપ, રેતીના ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે. ત્યારે નાગરિકોને પાણી ઉપલબ્ધ કરાવવાના નામે ભાજપ સરકારમાં “જળસંચય-બન્યો ધનસંચય” અને “જલ સંગ્રહ બન્યો ધનસંગ્રહ” ની યોજના ચાલી રહ્યાંનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો