ભાજપ સરકારની બક્ષીપંચ વિરોધી નીતિ અનામત નાબૂદ કરવાની નીતિ સામે રાજ્ય વ્યાપી કાર્યક્રમો : 07-07-2022
- આવતી કાલે ૩૩ જીલ્લા મથકે બક્ષીપંચ સમાજના હક્ક – અધિકાર માટે કોંગ્રેસ પક્ષના બક્ષીપંચ વિભાગ દ્વારા આવેદનપત્ર અપાશે.
- તા. ૮મી જુલાઈના રોજ બપોરે ૦૨-૦૦ કલાકે બક્ષીપંચ સમાજના સામાજીક આગેવાનો, ધારાસભ્યો સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અગત્યની બેઠક
- ૧૨મી જુલાઈના રોજ કોંગ્રેસ પક્ષના બક્ષીપંચ વિભાગના પદાધિકારીઓની રણનીતિ ઘડવા તાકીદની બેઠક યોજાશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો