ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો છે. : 17-05-2022
- સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-૫ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથી : ભાજપ સરકારના દિશાવિહીન વહીવટનો સતત ભોગ ગુજરાતનો યુવાન બની રહ્યો છે.
- સ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ : ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ – ૨૦૨૨માં વિગતો સામે આવી.
- કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો