ભાજપ શાસનના છેલ્લા ૧૫ વર્ષમાં અન્ન નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૪૦૦૦૦ હજાર કરોડ કરતાં વધુનું કૌભાંડ. – CBI તપાસની માંગ : 05-11-2017

  • ગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘંઉ, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે આશરે ૩૦૦ કરોડનો ૪૦ ટકા જેટલો જથ્થો ભાજપના મળતીયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે.
  • ભાજપ શાસનના છેલ્લા ૧૫ વર્ષમાં અન્ન નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૪૦૦૦૦ હજાર કરોડ કરતાં વધુનું કૌભાંડ. – સીબીઆઈ તપાસની માંગ.
  • સુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદાના લાભ આપવાની ફરજ પડી.
  • ભાજપના રાજમાં અનાજ માફીયાઓને છુટો દોર. કાળા બજારીયાઓને બચાવવા ભાજપ સરકારનું પુરવઠા વિભાગ મેદાને.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note