ભાજપ શાસનનાં છેલ્લા ૬ વર્ષમાં એસસી-એસટી પર ૯૭૧૨ જેટલી ઘટનાઓ–હુમલાઓ : 09-02-2023

  • ભાજપ સરકારમાં દર ૪૮ કલાકે અનુસુચિત જનજાતી પર‘એક’ અત્યાચાર-હુમલા ઘટના: એસસી-એસટી પર સતત વધી રહેલા હુમલા રોકવામાં ભાજપ સરકાર નાકામ.
  • ગુજરાતમાં એસટી એટ્રોસિટીના બનાવોમાં છેલ્લા ત્રણ વર્ષનો કન્વિકશન રેટ એક ટકા કરતા પણ ઓછો: છેલ્લા ત્રણ વર્ષમાં એસટી એટ્રોસિટી કેસમાં માત્ર 9 લોકોને સજા થઇ છે

અનુસુચિત જાતી(SC) અને અનુસુચિત જનજાતિ(ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા, પગલા ભરવામાં નાકામ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESS _ 9-2-2023