ભાજપ રામ ને છોડી ડેવિડ (હેડલી) ને શરણે- જયરાજસિંહ

અાંતંકવાદી ડેવિડ હેડલીની કબુલાત પૈકી અેન્ડ પીક ની થીયરી મુજાબ ભાજપાઅે ઈશરત જહા મુદે જે કાગારોળ મચાવી છે તેનો જડબાતોડ જવાબ અાપતા કોગ્રેસ અગ્રણી જયસિંહરાજ પરમાર જણાવે છે કે ભાજપ હવે રામ ને છોડી ડેવિડના શરણે ગયો છે. હેડલીની વાત પૂર્ણ શ્રદ્ધા અને અાસ્થા સાથે ભાજપ રામાયણની ચોપાઈની જેમ ગાઈ રહ્યો છે.

જે ભાજપા પોતાના માર્ગદર્શક મંડળની વાત નથી સાંભળતા પોતાના સાંસદ કીર્તી અાઝાદના તથ્યોને નથી સ્વીકારતું શત્રુધ્વનસિંહ વાત કાને નથી ધરતું અારબીઅાઈ ગરવર્નર શ્રી રાજન પુર્વ નાણામંત્રી યશવતસિંહ અને નાણામંત્રી ઈન વેઈટીગ સુબ્બુ સ્વામીની દેશના અર્થતત્ર પરની ગંભીર સલાહને નથી.માનતું .

તમામ મોરચે નિષ્ફળ ગચેલી મોદી સરકાર દેશમાં ઉભો થઈ રહેલ વિરોઘ ખાળવાના ભાગ રૂપે ભાજપે રામની જેમ ડેવિડને સહારો લીધો છે.

http://newswala.tv/2016/02/12/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9B%E0%AB%8B%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A1/