ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગ્રેસ પક્ષને આપે છે તેના બદલે તેઓ પોતાનું પદ રહેશે કે નહિ : 16-05-2018

  • ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગ્રેસ પક્ષને આપે છે તેના બદલે તેઓ પોતાનું પદ રહેશે કે નહિ, મંત્રીમંડળમાં તેમનું ગોઠવાશે કે નહિ તે માટે “નમસ્કાર કાર્યક્રમ”માં ધ્યાન આપે
  • ભાજપ પક્ષમાં ચર્ચા-વિચારણા, સંવાદને સ્થાન નથી, ત્યાં તમામ બાબતો ઉપરથી થોપી દેવામાં આવે છે
  • ભાજપ અને તેમના નેતાઓ વચ્ચે હંમેશા પદ ટકાવવા કે પછી નવું પદ મેળવવા માટે કોંગ્રેસ પક્ષ પર ગમે તેવા નિવેદનો કરીને પોતાના ગોડફાધરોની ગુડબુકમાં અટકવા પ્રયત્નો કરતાં હોય છે

કર્ણાટકના ચૂંટણી પરિણામ દરમિયાન ઉતાવળે-બેબાકળા બનીને અધકચરા ઉત્સાહમાં ભાજપ પ્રમુખ વણમાંગી સલાહ કોંગ્રેસ પક્ષને આપે છે તેના બદલે તેઓ પોતાનું પદ રહેશે કે નહિ, મંત્રીમંડળમાં તેમનું ગોઠવાશે કે નહિ તે માટે “નમસ્કાર કાર્યક્રમ”માં ધ્યાન આપે તેવો કટાક્ષ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note