ભાજપ દ્વારા જીએસટીનો પ્રજા પાસે પૈસા ખંખેરવા શસ્ત્ર તરીકે થતો ઉપયોગ : 29-09-2017

  • ભાજપ દ્વારા જીએસટીનો પ્રજા પાસે પૈસા ખંખેરવા શસ્ત્ર તરીકે થતો ઉપયોગ : કોંગ્રેસ
  • પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવવધારો નાબૂદ કરવા 45 ટકાનાં બદલે 28 ટકા જ ટેક્સ રાખવો જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલની કિંમત 2013નાં વર્ષ કરતાં અડધી થઈ જવા છતાં પેટ્રોલ – ડીઝલ ઐતિહાસિક રીતે મોંઘા કરી ભાજપ સરકાર પ્રજાને ઉલ્લું બનાવી રહી હોવાનું જણાવતા કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે પેટ્રોલ – ડીઝલ ઉપર જીએસટીનાં મહત્તમ 28 ટકાથી વધારે ટેક્સ નાબૂદ કરવા અથવા તેના ઉપર તાત્કાલિક અસરથી જીએસટી લાગુ કરવા માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note