ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ : 17-02-2021
- ભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક દખલગીરી થશે.
- જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ચૂંટણી પ્રક્રિયામાં જવાબદારી સંભાળતા ભાજપ, આર.એસ.એસ.ના સભ્ય અથવા નજીકથી સંકળાયેલા હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે પારદર્શક, દબાણ વિના, મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયિ થઈ શકે ? હોમગાર્ડઝ કમાન્ડન્ટને તાત્કાલીક ચૂંટણી ફરજ પરથી મુક્ત કરવા કોંગ્રેસપક્ષની માંગ.
- હોમગાર્ડઝ જવાનોના પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ અટકાવવા, દબાણથી મતદાન સહિતના મુદ્દે રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો