ભાજપા સરકાર ખેડુતો આપવાનુ બંધ કર્યુ હવે ખેડુતોનુ છીનવવાનુ બંધ કરે….….મનહર પટેલ : 14-10-2021
ભાજપા સરકારની વહિવટી ફલશ્રુતિને લઈને ખેડુતની દરિદ્રતા અને પરિસ્થિતિ અતિ નાજુક છે, ખેડૂતોની ખેતીની સમસ્યાઓથી નથી પિડાતા તેના કરતા વધુ આજની શાસક વ્યવસ્થા અને તેના ખેડુત વિરોધી માનસિકતાને કારણે પીડાય છે..
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો