ભાજપા પ્રમુખ અંતે ગુજરાતની જનતાનો મિજાજ ઓળખી ગયા : 11-07-2022
- ભાજપા શાસકો પાસે જનતાના પ્રશ્નનો જવાબ કે ઉકેલ ન હોય અને તેના પ્રશ્નો-પીડા સાંભળવાની હિંમત ન હોય તેવા ડરપોક શાસકોએ ત્વરિત સત્તાનો ત્યાગ કરવો જોઇએ.…મનહર પટેલ
ભાજપા પ્રમુખ અંતે ગુજરાતની જનતાનો મિજાજ ઓળખી ગયા લાગે છે, એથીજ તેમનો નિણઁય ભયથી ભરેલો છે.સત્તા પક્ષના સુપ્રિમો તેના આગેવાનોને સુચના આપે કે સીધો જનતા સાથે સંવાદનો કાયઁક્રમ ન કરવો એ મને લાગે છે ભાજપા પ્રમુખને લોકતંત્રમા ભરોસો નથી.
કમઁના સિધ્ધાંતો અહીયા કામ કરે છે….
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો