ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત : 15-09-2021
- ગુજરાતની જનતા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે, બીજીબાજુ ભાજપાના નેતાઓ સત્તા માટે એકબીજાના ટાટીયા ખેંચવામાં વ્યસ્ત
- સેવાની મોટી મોટી વાતો કરતી ભાજપની સત્તા લાલચુ અને તેની સત્તા લોલુપતા વધુ એક વખત ખુલી પડી
- સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદમાં લાખો પરિવારો પરેશાન, હજારો ખેતરો ધોવાણા.
ગુજરાત અને ગુજરાતીઓ જલપ્રલય – અતિવૃષ્ટીનો સામનો કરી રહ્યા છે ત્યારે, ભાજપાના નેતાઓ સત્તા માટે ટાટીયા ખેંચમાં વ્યસ્ત છે ત્યારે કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટીમાં શિસ્તના ધજીયા ઊડ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો