ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો. : 20-07-2020

  • કોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે કરવાનો અને ભાવમાં ઘટાડાનો લાભ લોકોને આપવાનો સરકારનો દાવો સપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે.
  • પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી અને ભાજપ સરકાર
  • સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૯૦,૦૦૦ કરોડની જંગી વીજખરીદી કરીને તગડી કમાણી કરાવી.
  • ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note