ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી : 11-01-2020

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના ગુજરાતમાં સીસીટીવી અને ટેક્નોલોજીના માધ્યમથી ગુન્હાખોરીને કાબુમાં લેવા ૭૦૦૦ કેમેરા ગોઠવવાના એક કાર્યક્રમમાં હાજરી આપશે પણ મતલબ શું ? જયરાજસિંહ
  • સીસીટીવી કેમેરા તો અરીસાની જેમ સત્ય દેખાડશે પણ માત્ર ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ સત્ય પારખવાની દ્રષ્ટિ ક્યાંથી લાવશે ? જયરાજસિંહ
  • સરકારે કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે જેથી ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી /પેન્ટવાળાના ફુટેજ મિસ્ટર ઇન્ડિયાની જેમ આપોઆપ અદ્રશ્ય થઈ જાય- જયરાજસિંહ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note