ભાજપના પ્રવક્તા સરકારની મોટી મોટી અને ખોટી ખોટી નિતીઓ પર પડદો પાડવાનો નિરર્થક પ્રયાસ : 16-06-2017
ભાજપ સરકાર ખેડૂતોની સાથે મોટા પાયે છેતરપીંડી કરે છે અને જ્યારે જ્યારે વિરોધ-આંદોલન ઉભુ થાય ત્યારે ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. ઉદ્યોગપતિઓના ૧,૬૦,૦૦૦ કરોડના દેવા માફ કરનાર મોદી સરકાર ખેડૂતોને ત્રણ વર્ષમાં માત્ર વચનો અને વાયદાઓ આપ્યા છે અને ખેડૂતોને મરણતોલ ફટકો માર્યો છે ત્યારે ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોને અન્યાય કરવાનું બંધ કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના પ્રવક્તા સરકારની મોટી મોટી અને ખોટી ખોટી નિતીઓ પર પડદો પાડવાનો નિરર્થક પ્રયાસ કરે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો