ભાજપનાં અહંકારી શાસનથી લોકો ત્રસ્ત : મોઢવાડિયા
પોરબંદરમાંયોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમના પરિવાર સાથે મોઢવાડા ગામે મતદાન કર્યું હતું. અને ત્યારબાદ તેઓએ એવું જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથ ભાજપનું શાસન છે અને ભાજપના ભ્રષ્ટાચાર તેમજ અહંકારથી લોકો ત્રસ્ત બની ગયા છે. વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાતાઓ તેમના પક્ષમાં મતદાન કરીને કોંગ્રેસપક્ષને વિજયી બનાવશે
http://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-latest-porbandar-news-061225-3119361-NOR.html