“ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓ શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં ગુજરાતની જનતા જાણવા માંગે છે. : 19-12-2016
- “ ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓ શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ જવાબ આપે.
- “ધનસંગ્રહ યોજના” સફળ કરવા માટે કૌભાંડીઓને રક્ષણ આપતી ભાજપ સરકાર
સુરત ખાતેથી નોટબંધી બાદ કરોડો રૂપિયાની મિલ્કતો સાથે પકડાયેલ કૌભાંડી ભજીયાવાલાની અનેક તસ્વીરો ભાજપના નેતાઓ સાથે જાહેર થઈ છે. તસ્વીરોની સાથો સાથ ભજીયાવાલાને વ્યક્તિગત ઉદ્દેશીને લખાયેલ વિસ્તૃત પત્ર પણ ભાજપ સાથેની નીકટતા સાબિત કરે છે, ત્યારે “ભજીયાવાલા-મહેશ શાહ” જેવા અનેક કૌભાંડીઓના નાણાં બ્લેકમની હતા કે નહીં ? શું ભાજપની “ધનસંગ્રહ યોજના” ના ભાગ હતા કે નહીં? તે સમગ્ર વિગતો જાહેર કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો