બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં આવે : 14-09-2022

  • સબ સલામતીના બણગા ફુંકતી ભાજપ સરકાર શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુમાં છતાં કેમ દરકાર લેતી નથી
  • અમદાવાદની નિર્માણાધીન ઈમારતમાં થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવા આવે.
  • બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં આવે

ગુજરાતમાં બની રહેલા વારંવાર અકસ્માતમાં નિર્દોષ શ્રમિકોના ભોગ લેવાઈ રહ્યો છે, રાજ્યમાં ભાજપ સરકાર સેફ્ટી અને શ્રમિક કાયદાઓનો સદંતર અવગણનાઓને લીધે શ્રમિકો મોતને ભેટી રહ્યાં હોવાનો આરોપ મુકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_14-9-2022