“બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકાર : 26-08-2022

  • કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય કાર્યકર સંમેલન’ ને સંબોધશે.
  • વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તા. 24 – 25 – 26 સપ્ટેમ્બરના રોજ ‘બુથ ચલો… ઘર ઘર ચલો…’ ના સંકલ્પ સાથે ગુજરાત કોંગ્રેસનુંવિશાળ જનસંપર્ક અભિયાન
  • કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં ‘સાંકેતીક ગુજરાત બંધ’ નું આહવાહન

“બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD Pressnote_26-8-2022