“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રો : 27-04-2022

  • આઠ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 27 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથીવસુલી
  • પેટ્રોલમાં રૂ.42 અને ડીઝલમાં રૂ.18.24 પ્રતિ લિટર એક્સાઇઝનો અસહ્ય ભાવ વધારો ભાજપ સરકાર પાછો ખેંચે તો દેશની જનતાને ૭૫ રૂપિયામાં પેટ્રોલ – ડીઝલ આપી શકાય.

“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, પેટ્રોલ – ડીઝલના ભાવ બેફામ રીતે વધી રહ્યાં છે ત્યારે ભાજપા સરકારે જનતા સાથે છેતરપીંડી કરી છે. સતત વધતી મોંઘવારીને આઠ વર્ષે યાદ કરીને પેટ્રોલ – ડીઝલ પર ટેક્ષ ઘટાડવા માટે રાજ્યોને દેશના પ્રધાનમંત્રીશ્રીની ભાવુક અપિલ અંગે દેશની 135 કરોડ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને રાહત માટે પ્રધાનમંત્રીશ્રી બેફામ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને જનતા માટે માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note