બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન : 22-07-2017

  • ખેડૂતોને બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢવાની મુદ્દત ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવી પોષણક્ષમ ભાવ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી છેતરપીડીંમાં ખેડૂતોને બટાકામાં કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ની સબસીડી લેવા જતાં ડબલ કરતા વધારે નુકસાન થઈ રહ્યું છે. જ્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી માર્કેટમાં ઠલવાઈ રહેલાં બટાકાનાં કારણે ભાવ તળીયે પહોંચી જતાં કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢવાની મુદ્દત ૩૧મી ઓગસ્ટનાં બદલે ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવી આપવા કોંગ્રેસે માંગણી કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note