ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે આઠ વર્ષમાં ૧૮૬૪ શ્રમિકોના મોત થયા. : 25-04-2022
- ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને પગલે આઠ વર્ષમાં ૧૮૬૪ શ્રમિકોના મોત થયા.
- માનવ જીંદગીને જોખમમાં મુકતા ઔદ્યોગિક – કેમિકલના એકમો પર પગલા ભરવાને બદલે દરેક દુર્ઘટના બાદ ભાજપ સરકાર કેમ ભીનુ સંકેલે છે? :ડૉ. મનિષ દોશી.
- ઔદ્યોગિક એકમોમાં વારંવાર ગમખ્વાર દુર્ઘટના અંગે મંત્રીથી લઈને સંત્રી સુધી જવાબદારી ફિક્સ કરીને સખત પગલા ભરવા માંગ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો